________________
સંતાન સુખી મા બાપ સુખી, સંતાન દુઃખી છે એ દુઃખી,. ધન ખરચે પાછા ના મળતાં, એમની માયા અમાપ છે. ૩
માતૃ દેવો ભવ. પિતૃ દેવે ભવ.
ગુરુ દેવો ભવ.
સ્વાધ્યાય : (સ્વ + અધ્યાય = આતમ જ્ઞાન, સ્વરૂપ દર્શન) એ જ ઉત્તમત્તમ તપ છે – આંતરિક – આત્માનું તપ છે. આવું તપ ન ભૂતો, ન ભવિષ્યતિ, માટે આમાથી આત્માઓએ, દરજ, નીચેના સૂત્ર, અર્થ સમજી, બેલી જવા.
૧. નવકાર મંત્ર. ૪. જય વીયરાય. ૭. સંસાર – દાવાનલ. ૨. લ ગ રૂ. ૫. ન મુ શ્રુ છું. ૮. પુખરવર – દિવઢે. ૩. ઉવસગ–હર. ૬. કલ્યાણ-કંદ. ૯ સિદ્ધાણું – બુદ્ધાયું.
ત દુ પ ર ત
દરેક સાચા જૈન મુમુક્ષુએ ચાર પ્રકરણો ” અર્થ સહિત, “એક વાર તો ખાસ’ વાંચવા – સમજવા-વિચારવા. ૧. જીવ – વિચાર પ્રકરણ. ૩. દંડ ક » ક ૨ ણ. ૨. નવ – તત્વ મ ક ૨ ણ. ૪. લઘુ–સંગ્રહણી પ્રકરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org