________________
૧૮૮.
૧૮૬. આભા મન, વચન અને કાયારૂપી ત્રણ દંડથી રહિત,
નિદ્રક, એકલે, મમત્વ રહિત, શરીર રહિત, નિરાલંબ ( પદ્રવ્યના અવલંબન વિનાને), વીતરાગ, નિદ્રા
( નિર્દોષ), મેહ રહિત તથા ભય રહિત છે. ૧૮૭. એ (આત્મા) નિગ્રંથ (ગ્રંથિ રહિત) છે, નિઃશલ્ય
(નિદાનશલ્ય, માયાશલ્ય અને મિયાદર્શન-શલ્ય રહિત), સર્વ દોષથી મુક્ત છે, નિષ્કામ (કામના રહિત) છે અને નિષ્ક્રય, નિમોન તથા નિર્મદ છે. આત્મા જ્ઞાયક છે. જે યક હોય છે એ નથી હેતે અપ્રમત્ત અને નથી તે પ્રમત્ત જે અપ્રમત્ત અને પ્રમત્ત નથી હોત એ શુદ્ધ હોય છે આત્મા જ્ઞાયક રૂપમાં જ જ્ઞાત છે અને એ શુદ્ધ અર્થમાં જ્ઞાયક જ છે. એમાં યકૃત અશુદ્ધતા નથી. ( ગુણસ્થાનની દષ્ટિએ જીવને છડું ગુણસ્થાન સુધી પ્રમત” અને સાતમાથી “અપ્રમત્ત” કહેવામાં આવે છે.
આ બન્ને દિશાએ શુદ્ધ અવની નથી.) ૧૮૯ હું ( આત્મ નથી શરીર, નથી મન, નથી વાણી,
અને નથી એમનું કારણ હું નથી કર્તા (કાનાર), નથી કરાવનાર અને કર્તાને નથી અનમેદનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org