________________
અર્પણ
अपक्षपाता: परिपक्वबुद्धयः प्रमाणवाचन तटस्थ दृष्टयः । समत्व भाजश्च विवेकिवर्तनाः शमौजसा लोकमनः प्रमोदकाः॥१॥
પક્ષપાતથી મુક્ત, પરિપત્ર બુદ્ધિવાળા, સત્યવચની, તટસ્થ દષ્ટિવાળા, સમતાસભર, વિવેકી વર્તનવાળા અને શમના પ્રભાવથી
કેના મનને આનંદ આપનારા विपश्चिदग्रेसर वृन्द सत्कृतविशारदस्वा मुनिधर्मभासुराः । उपेक्ष्य दोषांश्च परेषु सद्गुक-प्रशंसका धीरगंभीर मानसाः ।।२।।
વિદ્વાનોના અગ્રેસરના સમુદાયે જેમનું પારંગતપણું સત્કાર્યું છે તેવા મુનિના સદ્ગુણોથી ઝળહળતા દોષોની ઉપેક્ષા કરીને બીજાઓના સગુણની પ્રશંસા કરનાર ધીરગંભીર મનવાળા विद्याक्षेत्रे श्रमोत्साहाबुद्वन्तोऽप्यनारतम् । अनासक्ता: स्थिरप्रज्ञा विश्वकल्याणभावनाः
વિધાના ક્ષેત્રમાં શ્રમ તેમ જ ઉત્સાહથી સત્ કાર્ય કરનાર, સ્થિરબુદ્ધિવાળા તથા વિશ્વકલ્યાણની ભાવનાવાળા महापुण्या महात्मानः श्री पुण्यविजयाः सदा । प्रसारयन्तो जीयासुर्जने सन्मार्गभावनाम् ।।
મહાપુણ્યશાળી, શ્રી અને પુણ્ય પર વિજય મેળવનાર અને લોકોમાં સન્માર્ગે જવાની ભાવના પ્રસરાવનાર મહાને શ્રી પુણ્ય વિજયજી) વિજય પામો.
( વસુમ કરાવ)
-
એક કરતા T
:
''. '
15
હૃાા
છે
---
-
-----
ક 1 છે **
જન મન ન જાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org