________________
: ૪૯૪ :
જૈન દર્શન અર્થાત્ -વર્ષાઋતુમાં બહાર નીકળેલા મુનિઓને તાત્કાલિક વરસાદ આવતાં અપૂકાય જીના રક્ષણમાં કંબલને ઉપગ છે. વરસતા વરસાદમાં પણ બાલ, વૃદ્ધ કે ગ્લાનને માટે ભિક્ષા સારૂ નિકળેલા મુનિઓને, જે તેમણે પિતાના શરીરને કંબલથી લપેટાયું હોય તે અપકાયવિરાધના તેટલી થતી નથી. વરસતા વરસાદમાં પેશાબ યા શૌચ માટે બહાર જતાં તેમનાં [ મુનિએનાં ] શરીર કમ્બલથી આચ્છાદિત હતાં તેમને તેટલી વિરાધના લાગતી નથી.
[ પેશાબ યા દસ્ત રોકવાની સખ્ત મનાઈ છે– “વર-મૂત્ત ઘાર” દશવૈકાલિક, ૫–૧૯].
આમ કાચા પાણીને સ્પર્શ પણ મુનિને માટે જયાં નિષિદ્ધ છે, ત્યાં વરસતા વરસાદમાં ઉપરના પ્રજને બહાર જવાનું વિધાન પણ છે–અપવાદરૂપે. [ અને કમ્બલને ફક્ત એ જ ઉપયોગ મુનિને માટે હેમચંદ્રાચાર્યે ઉપરના પાઠમાં બતાવ્યા છે. એ સિવાય બીજા ઉપગને કશે ઉલ્લેખ તેમણે કર્યો નથી. ]
ધર્મનું અનુશાસન સત્યવાદી બનવાનું ફરમાવે છે. પણ પશુપ્રાણીને હણવા તેની પાછળ પડેલ ઘાતકી માણસના. એ (પશુપ્રાણ) કઈ તરફ ગયાનું પૂછવા ઉપર, જાણવા છતાં એની રક્ષા માટે, ન છૂટકે, અત બેલવું પડે છે તેમ બેલવાનું અપવાદવિધાન પણ ઉત્સગ વિધાનની જેમ અહિંસાની સાધના માટે હેઈ કર્તવ્યરૂપ થઈ પડે છે. આમ ઉત્સગ અને અપવાદ એ બંનેનું એક જ લક્ષ્ય છે. * “ यस्तु संयमगुप्त्यर्थ न मया मृगा उपलब्घा इत्यादिकः
સ ન હષય | (“ સૂયગડ” અંગના ૮મા અધ્યનની ૧૯મી ગાથાની વૃત્તિમાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org