________________
: ૪૯૦ :
જેના દર્શન અન્ન-જળને ત્યાગ કરી બેઠેલ તપસ્વીને પાણીની સખ્ત તરસ લાગી, “પાણ” “પા”ની ઝંખના કરતે એ બુરી રીતે તરફડવા લાગે, તે વખતે તેને ધર્મબુદ્ધિએ પાણી ન આપતાં મરવા દેવે એ ધર્મબુદ્ધિ કેવી!
રાત્રે “ચેવિહાર” [ ભેજન, જળનો ત્યાગ વાળા માણસના શરીરમાં કોઈ કારણસર જીવલેણ સખ્ત ગરમી વ્યાપી જતાં તે બેભાન હાલતમાં આવી પડતાંય એગ્ય કૃતાદિ ખવરાવવારૂપ ઉપચાર ન કરતાં તેને મરવા દેવે એ કેવી ધર્મબુદ્ધિ!
આ પ્રસંગે એક કિસ્સો યાદ આવે છે—
ભેળા ગામડિયાએ શહેરથી આવેલા ભલા શેઠની આતિથ્યભક્તિ કરી. શિયાળાને વખત, પિષ મહીને, જમીન પર પાણીનો છંટકાવ કરી શેઠને જમવા બેસાડ્યા, જમણમાં શીખંડ -પુરી, અને બરફનાં પાણી અને પંખે. ગામડિયે શેઠને કહે છે; તમારા જેવા મેટા માણસની બરદાસ મારા જે શું કરી શકે? શેઠ કહે છે, ભાઈ તારી ભક્તિ તે ઘણું છે, પણ મારો જીવ કઠણ છે કે શેય નીકળતું નથી !
હવે ઉત્સર્ગ–અપવાદને વિષય જરા જોઈએ.
ઉત્સર્ગ–અપવાદની વાત એ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની જ દષ્ટિ છે. એ દષ્ટિ વસ્તુનું સમ્યફદર્શન થવામાં ઉપયોગી છે, તેમ જ કૃત્ય તથા અકૃત્ય અને તેનાં પરિણામને વિચાર કરવામાં કાર્યના કર્તવ્યપણું કે અકર્તવ્યપણાને નિર્ણય કરવામાં ઉપગી છે.
સામાન્ય સ્થિતિ સંજોગોમાં વર્તન સંબંધી જે સર્વસાધારણ નિયમે સ્થાપિત થયેલા હોય છે તે ઉત્સર્ગ માર્ગ કહેવાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org