________________
પંચમ ખડ
:૪૫+
જૈન ‘ આચાર અંગસૂત્રના ચોથા અધ્યયનના બીજા ઉદ્દેશના પ્રારંભમાં અનેકાન્તદષ્ટિનું ઉદ્દધન કરતુ' સૂત્ર છે
(4
जे आसवा ते परिस्सवा, जे परिस्सवा ते आसवा
31
અર્થાત્-જે કમ બન્ધનાં સ્થાન છે તે કમ નિજ રાનાં સ્થાન અને છે; અને જે કમ નિજ રાનાં સ્થાન છે તે કર્મબન્ધનાં સ્થાન અને છે.
1
અર્થાત્-જે કાર્ય ( પ્રવૃત્તિ ) અજ્ઞાની અવિવેકીને કમ બન્ધક થાય છે તે કાય ( પ્રવૃત્તિ ) જ્ઞાનીને કમનિર્જરા (કનાશ)રૂપ થાય છે. એથી ઊલટુ', જે કાય ( પ્રવૃત્તિ ) જ્ઞાનીને કનિરા (કમ નાશ )રૂપ થાય છે તે અજ્ઞાની અવિવેકીને કર્મબન્ધકરૂપ
થાય છે.
જ્ઞાની જે કોઇ પ્રવૃત્તિ કરે છે તે પ્રાણિવગના હિત માટે અને તેવી બુદ્ધિથી કરે છે. નથી હાતી તેમાં અહંકારવૃત્તિ, ઉપકારબુદ્ધિ અથવા યશ કે અન્ય બદલાની લાલસા. તે ખાય છે, પીએ છે, સુખસગવડ ભોગવે છે અને આરોગ્ય જાળવી રાખે છે. તે એટલા માટે કે તેનાથી પેાતાની આત્મસમાધિ સ્વસ્થ રહેવા સાથે અન્ય પ્રાણીઓનું હિત વધુ ને વધુ સાધી શકાય એવી પેાતાની માનસિક તથા શારીરિક કાર્યક્ષમતા ચાલુ રહી શકે. પરા સાધના એ તેને સ્વભાવ બની જાય છે, અને માણસ જ્યારે પેાતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે ત્યારે તેને કશી મુશ્કેલી લાગતી નથી, એટલુ જ નહિ, પણ પાતે ખૂબ ખૂબ કરી નાખ્યુ છે એવા અહેાભાવ ” તેના મનમાં આવતા નથી. પરિણામે જ્ઞાનીની કોઈ પણ પ્રવૃત્તિ તેને બંધનકારક થતી નથી.
66
Jain Education International
અજ્ઞાનીની પ્રવૃત્તિ પ્રાણિવના હિતમાં પણુિમતી હાય, છતાં તેવી હિતબુદ્ધિ તેનામાં હાતી નથી. તેની પ્રવૃત્તિનુ
For Private Personal Use Only
www.jainelibrary.org