________________
:૪૭૨:
જૈન દર્શન
મર્યાદાને અવશ્ય સ્થાન છે, છતાં બીજના સ્વભાવ પ્રમાણે જ સિદ્ધિ થવાની. આંમાના ગેટલામાં આંબેા બનવાના સ્વભાવ છે, માટે જ આંબાના ગેટવે વાવવાથી ઉદ્યમદ્વારા, કાલમર્યાદાનુસાર ભાગ્યવાનને કેરી પ્રાપ્ત થઈ શકે છે. કાળ ઉદ્યમ વગેરે હોવા છતાંય સ્વભાવવિરુદ્ધ કાંઈ કાય થઈ શકતું નથી. ચેતન, અચેતનના સ્વભાવ પ્રમાણે કાર્ય બન્યા કરે છે. નિઃસંદેહ સ્વભાવનું જબરદસ્ત સ્થાન છે.
(૩) પૂર્ણાંકમ
સુખ-દુ:ખ અને તેની સાથે સબંધ ધરાવતી વિવિધ દશાએ કર્મીની વિચિત્રતા ઉપર આધાર રાખે છે. સવળુ’ કરતાં અવળુ અને અવળુ કરતાં સવળું થાય એની પાછળ કનુ સામર્થ્ય' છે. આકસ્મિક લાભ અને આકસ્મિક આકૃત એ કાર્મિક બળના અદૂભૂત નમૂના છે. સંસારવી સમગ્ર જીવે કમનાં બંધનાથી બદ્ધ હોવાથી તદનુસાર ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં તેમને મુકાવુ પડે છે, તરહતરહની અવસ્થાએમાંથી પસાર થવુ પડે છે, કર્મ નું પ્રાખલ્ય સહુ કોઇને જાણીતુ છે.
क्ष्माभृद्रङ्कयोर्मनोषिजडयोः सद्रूपनीरुपयो: श्रीमदुर्गत योबलाबलवतोर्नी रोग रोगातयोः । सौभाग्यासुभगस्वस गमजुषोस्तुल्येऽपि नृत्वेऽन्तर यत्तत्कर्मनिबन्धन तदपि नो जात्रं विना युक्तिमत् ॥
| દેવેન્દ્રસુરિત પ્રથમ કગ્રન્થની સ્વાપન ટીકામાં ઉષ્કૃત ]
અર્થાત્–રાજા અને રક, મેધાવી અને મૂર્ખ, ખૂબસૂરત અને બદસૂરત, દૌલતમંદ અને દરિદ્ર, બલવાન્ અને નિળ, આરોગ્યવાન્ અને રાગી તથા સૌભાગ્યવાન્ અને દૌર્ભાગ્યવાન્માં
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org