________________
પંચમ ખંડ
: ૩૯ : આ પ્રમાણે સર્વત્ર સમજી રાખવાનું છે કે મૂળ તત્વે આબાદ છે, અને એમાં જે અનેકાનેક પરિવર્તને-રૂપાન્તરે થતાં રહે છે, અર્થાત પૂર્વ પરિણામને નાશ અને બીજા પરિણામને પ્રાદુર્ભાવ થતું રહે છે તે વિનાશ અને ઉત્પાદ છે. આથી સર્વ પદાર્થો ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ (ધૃવત્વ) સ્વભાવના કરે છે. જેને ઉત્પાદ અને વિનાશ થાય છે તેને જૈન શાસ્ત્રમાં “પર્યાય” કહે છે. જે મૂળ વસ્તુ સ્થાયી છે તેને દ્રવ્ય” કહેવામાં આવે છે. દ્રવ્યથી (મૂળ વસ્તુ રૂપે) દરેક પદાર્થ નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. આ રીતે પ્રત્યેક વસ્તુનું એકાંત નિત્ય નહિ, એકાંત અનિત્ય નહિ, કિન્તુ નિયાનિત્ય રૂપે અવેલેકન કે નિરૂપણ કરવું એ “સ્યાદ્વાદ” છે.
હેમચંદ્રાચાર્ય પિતાના “વીતરાગસ્તેત્રીના આઠમા પ્રકાશમાં કહે છેઃ
आत्मन्येकान्तनित्ये स्यान्न भोगः सुख-दुःखयोः। एकान्तानित्यरूपेऽपि न भोगः सुख-दुःखयोः ।। २ ॥ पुण्य-पापे बन्ध-मोक्षो न नित्यकान्तदर्शने। ..
पुण्य-पाषे बन्ध-मौक्षौ नानिस्यकान्तदर्शने ॥ ३ ॥ તે અત–આત્માને એકાન્ત નિત્ય (નિત્ય નહિ, પણ એકાંત નિત્ય ) માનવામાં આવે તે એનો અર્થ એ થાય કે આત્મા એ છે કે જેમાં કઈ અવસ્થાન્તર કે સ્થિત્યન્તર થતું નથી, કોઈ પરિણામ કે પરિવર્તન થતું નથી, એટલે કે આત્મા બિસ્કૂલ કૂટસ્થ નિત્ય છે એમ માનવું પડે. આમ માનવામાં આવે તે સુખ, દુઃખ આદિની ભિન્નભિન્ન સમયભાવી ભિન્નભિન્ન અવસ્થાએ આત્મામાં ઘટશે નહિ. આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org