________________
[ ૧૮ ] પડવાના પરિણામે ] એને એ દુઃખમાંથી મુક્ત કરી શકાય છે, કમમાં કમ, એની દુઃખમાત્રાને યથાસંભવ જરૂર કમ કરી શકાય છે. આ સ્પષ્ટ પુણ્યકર્મ છે.
માનવધર્મનું આ પવિત્ર તત્ત્વ ખ્યાલમાં રાખી એને યથાશક્તિ અમલ કરવામાં જ ધર્મ છે-ધર્મનું આરાધન છે, વૈયક્તિક તથા સામુદાયિક કલ્યાણ છે.
ખરેખર જ– नहीदृशं संवननं त्रिषु लोकेषु विद्यते। दया मैत्री च भूतेषु दान च मघुरा च वाकू ।।
(વ્યાસજી) –આવું વશીકરણ ત્રણ જગતમાં બીજું કઈ નથી; પ્રાણીએ ઉપર દયા તથા મૈત્રી અને દાન, તથા મધુર વાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org