________________
ચતુર્થ ખંડ
૩૩૩: ત્યાગી સમ્પ્રવૃત્તિશીલ બનવું જોઈએ. અકાળે કરેલા પ્રવૃત્તિત્યાગમાં કર્તવ્યપાલનના સ્વાભાવિક અને સુસંગત માર્ગથી યુત થવાપણું છે, એમાં વિકાસ સાધનની અનુકૂળતા નથી, પણ જીવનની વિડંબના છે.
એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સરકી જવું એ પણ પ્રાયઃ નિવૃત્તિની ગરજ સારે છે. આ રીતની પ્રવૃત્તિધારા જીવનને ઉલસિત સ્થિતિમાં રાખી શકે છે.
અલબત, પ્રવૃત્તિનું ક્ષેત્ર જુદી જુદી વ્યક્તિનું પિતાની ગ્યતા અનુસાર જુદું જુદું-જુદી જુદી પસંદગીનું હોય છે. કહેવાની જરૂર નથી કે પ્રવૃત્તિને સતેજ બનાવવાના હેતએ
ગ્ય આરામ અને શાંતિ આવશ્યક છે જ. | પ્રવૃત્તિને કર્મબંધ સાથે કયાં સુધી લાગે વળગે છે તે વિષે અગાઉ (૧૨૨-૧૨૩ પૃષ્ઠોમાં જણાવવામાં આવ્યું છે. - પ્રવૃત્તિ-નિવૃત્તિ વિષે ત્રીજા ખંડના અંતિમ “મુક્તિ શીર્ષક લેખમાં જેઈ આવ્યા છીએ.
કર્મના સામાન્યતયા બે અર્થ થાય છે. એક અર્થ તે કેઈ કામ [ કર્મ= =કામ], ક્રિયા કે પ્રવૃત્તિ અને કર્મ કહેવામાં આવે છે, અને બીજો અર્થ જીવની ક્રિયા-પ્રવૃત્તિ દ્વારા કર્મવર્ગણનાં જે પુદ્ગલે જીવ તરફ ખેંચાઈ એને ચોટે છે તે પુદ્ગલેને “કમ ” કહેવામાં આવે છે. જે કરાય તે ર્મ. એ “કર્મ” શબ્દની વ્યુત્પત્તિ, “કર્મ” શબ્દના આ બંને, એમાં ઘટે છે. “કમવર્ગણ”નાં પુદ્ગલે એમ તે લેકા કાશમાં સર્વત્ર ભર્યા પડ્યાં છે, પણ એ પુદ્ગલે જીવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org