________________
તૃતીય ખંડ
: ૨૪૩ : અપેક્ષાએ તેની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ કિંચિત્ - અધિક તેત્રીસ સાગરોપમ કાળની છે. | લાપશમિક સમ્યકૃત્વમાં સત્યની ઉપલબ્ધિ હોય છે, સત્ય પર અથવા મૌલિક-કલ્યાણભૂત-
તમાં દઢ શ્રદ્ધા હોય છે; પણ સાથે નામહ જેવું ડું કસ્તર પણ રહે છે. જેવું કે, “અન્યને બનાવેલા દેવાલયના દેવ કરતાં પોતાના બનાવેલા દેવાલયના દેવ પર એનેઝ વધારે પક્ષપાત હોય છે. દેવ-દેવાધિદેવે પૈકી એકના કરતાં બીજા પર વધુ પક્ષપાત હોય છે.” ધર્મના બાહ્યા સાધન કે પ્રણાલી પર ધર્મના નામ નીચે તેને મેહ-મમતા હોય છે, એટલું જ નહિ, તે માટે તે કાષાયિક આવેશમાં પણ ચડી જાય છે. નામહ, કાળમેહ-પ્રાચીનતામહ, ગુરુમેહ, ગચ્છાદિમેહ વગેરે મેહનાં રજકણુના યોગે સમ્યકત્વસુલભ સમભાવમાં થોડીક ખરાબી લાગી જવાથી એ સમ્યકત્વ જરા અશુદ્ધ બની જાય છે. આ સામ્યત્વ સૂક્ષ્મ વિષયમાં સન્દિગ્ધ યા શંકાશીલ થતાં કયારેક વિકલપાકુલ પણ બની જાય છે. ઔપ. શમિક અને ક્ષાયિક સમ્યકત્વમાં આ પ્રકારની અશુદ્ધિ હતી નથી. ઔપશમિક સમ્યકત્વ થોડા જ સમય માટે હોય છે અને સાયિક સમ્યક્ત્વ હમેશાને માટે હોય છે. શુદ્ધ આત્મ પરિણામરૂપ આ બે સભ્યો વચ્ચે કાળમર્યાદાનું મોટું અન્તર છે. અલબત્ત, x स्वकारितेऽर्हच्चत्यादौ देवोऽय मेऽन्यकारिते । अन्यस्यायमिति भ्राम्यन् मोहाच्श्राद्धोऽपि चेष्टते ।।
(ગમ્મસાર, જીવકાંડ ટીકા) * समेऽप्यनन्तशक्तित्वे सर्वेषामहतामयम् । देवोऽस्मै प्रभुरेषोऽस्मा इित्यास्था सुदृशामपि ॥
(ગોમ્મદસાર, છવકાંડ ટીકા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org