________________
: ૨૨૨:
જૈન દર્શન
અનુભવાના લાભ આપણને ન મળે તે આપણી અવસ્થા પશુઓથી પણ નિમ્ન શ્રેણીની થઈ જાય. માટે જ શ્રુતજ્ઞાનનુ ક્ષેત્ર પણ ખૂબ વિશાલ છે. યદ્યપિ મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન ખડું' ન થઇ શકે, કિન્તુ શ્રુતજ્ઞાન વિના મતિજ્ઞાન પશુથી વધુ ઉંચી પાયરીએ લઇ જઇ શકે તેમ નથી. આમ, મતિ અને શ્રુત પરસ્પર આતપ્રોત હોવા છતાં બન્ને વચ્ચેને તફાવત
સમજી શકાય.
મતિ અને શ્રુત સંસારના સમગ્ર પ્રાણીઓમાં-સૂક્ષ્મ જીવથી લઇ પંચેન્દ્રિય સુધીના સ` જીવામાં છે. શાસ્ત્રાધારે મતિ અને શ્રુતના વિષય બધાં દ્રવ્યેા છે, અર્થાત્ રૂપી અને અરૂપી બધાં દ્રવ્યે। મતિદ્વારા અને શ્રુતદ્વારા વિચારી, જાણી શકાય છે. પણ એ બન્ને જ્ઞાન કઈ પણ દ્રવ્યના પર્યાયે તે પરિમિત જ જાણે છે. અલખત, મતિ કરતાં શ્રુતનું પર્યાયગ્રાહિત્ય અધિક છે.
મતિજ્ઞાન ઇન્દ્રિયજન્ય છે, તેમ મનેાજન્ય પણ છે. મન સ્વાનુભૂત અથવા શાસ્રવ્રુત બધાં ભૂત-અમૂર્ત દ્રવ્યેાનુ ચિન્તન કરે છે. આથી મનેાજન્ય મતિજ્ઞાનની અપેક્ષાએ બધાં દ્રબ્યા મતિજ્ઞાનના વિષય કહી શકાય છે. માનસિક ચિંતન જ્યારે શબ્દાલ્લેખ સહીત હાય× ત્યારે શ્રુતજ્ઞાન અને જ્યારે શબ્દાલ્લેખ રહિત હૈાય ત્યારે મતિજ્ઞાન,
શાસ્રષ્ટિએ મતિ અને શ્રુત એ એ જ્ઞાન ઇન્દ્રિય-મનનિમિત્ત હોઇ અન્ય નિમિત્તના બળ પર ઉત્પન્ન થનારાં હોવાના કારણે પરાક્ષ ’ કહેવાયાં છે, જેમાં નેત્ર આદિ ઇન્દ્રિયાથી
"
શબ્દાલેખને અર્થ વ્યવહારકાળમાં શબ્દક્તિના ગ્રહણથી ઉત્પન્ન ચવું તે અર્થાત્ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના સમયે સ ંકેતસ્મરણ અને શ્રુતગ્રંથનું અનુસરણ અપેક્ષિત છે. ઈંડા વગેરે મતિજ્ઞાનની ઊત્પત્તિમાં શબ્દાક્રુતિ હોવા છતાં એ જ્ઞાન આ પ્રકારનાં શબ્દોલ્લેખવાળાં નથી.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org