________________
તૃતીય ખંડ
: ૨૧૧ : વ્યક્તિના જીવન અને વર્ધન પાછળ અસંખ્ય પ્રાણીઓની પ્રવૃત્તિ, પરિશ્રમ, કષ્ટ સહન અને બલિદાન હોય છે. આમ પ્રત્યેક વ્યક્તિ ઉપર પ્રાણિસમાજનું ત્રણ પેદા થાય છે. માટે એણે કેવળ પિતાના જ હિતની દષ્ટિએ નહિ, પણ બધાના હિતની દૃષ્ટિએ પિતાના ધ્યેયને વિચાર કરવો જોઈએ, એની કાર્યપ્રવૃત્તિ કોઈને
અહિતાવહ ન થાય એને એણે ખ્યાલ રાખવું જોઈએ. એનું માનસ લેકબધુતાના વિશદ ભાવથી રંગાવું જોઈએ. પોતે સમાજથી જુદી અને અલગ વ્યક્તિ છે એવી રીતે વર્તવું એ સમાજના અણને ઈન્કાર કરી દેવાનું કાઢવા જેવું છે. પોતે સમાજના એક અંશ યા ઘટક તરીકે છે એમ વિચારી તથા સમાજ હિતથી વિરુદ્ધ એવું પિતાનું એકલાનું હિત હોવું અસંભવિત છે એમ સમજી એણે પિતાના હૈયે સમાજહિતની ભાવના વહેતી રાખવી જોઈએ. - ધર્મ અને જીવનને અલગ પાડી શકાય નહિ. ધર્મ જીવનમાં, બીજાઓ સાથેના વ્યવહારમાં ઓતપ્રેત બની રહે જોઈએ. જે ધર્મને જીવનથી, વ્યાવહારિક વર્તનથી અલગ પાડવામાં આવે તે તે ધર્મ મટી જઈ ખાલી બકવાદને વિષય બની જાય છે. “નિશ્ચય દૃષ્ટિ' (મૂળ આદર્શ) ઉપર લક્ષ્ય રાખી તદનુકૂલ અથવા તેની વિરુદ્ધ નહિ એ સદ્વ્યવહાર રાખવામાં ધર્મનું પાલન છે. જ્યાં વ્યવહારમાં નીતિ અને ન્યાયને ઉવેખવામાં આવે ત્યાં ધર્મની પ્રતિષ્ઠા હોતી નથી. લેકબધુભાવ એ અહિંસાની ત હાઈ ધર્મના પ્રાણ છે, એનાથી જીવન સુરભિ બનવું એ જીવનનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સૌન્દર્ય છે.
(૧૪) સરળ માગ ન જગત્ અનેક દુઃખથી આક્રાન્ત છે. દુઃખ એ ભૂલનું પરિણામ છે. માણસ ધર્મનું અર્થાત્ કર્તવ્ય માર્ગનું પાલન ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org