________________
13, 247
252. .. Charity
૧૯૮૯
જૈન દર્શન સદરહુ પ્રેમને અમલ કેવા ક્રમથી કર એ વિષે સામાન્ય રીતે એમ કહી શકાય કે પ્રેમને કાર્યરૂપે અમલમાં મૂકતી વખતે તેની શરૂઆત કુટુંબથી થાય છે, અને તે પ્રમાણે થાય તે ઈષ્ટ છે. પરંતુ જે શક્તિ હોય તે તે ત્યાં અટકો ન જોઈએ અને શક્તિના વધવા સાથે તે વિસ્તરતે જતે હોવા જોઈએ. “Charity begins at home, but it does not end there." “ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો ” જેવું તેમ જ “ઘર બાળીને તીર્થ કરવા” જેવું સામાન્ય રીતે ન થવા દેવું જોઈએ. કુટુંબપ્રેમ, ગ્રામપ્રેમ, દેશપ્રેમ, રાષ્ટ્રપ્રેમ એ ઉત્તરત્તર વિકસતા જતા પ્રેમનાં દષ્ટા છે. પરંતુ કેઈ કઈ વાર એવા આપવાદિક પ્રસંગે આવી પડે છે કે જે વખતે કુટુંબ અથવા ગ્રામને ભેગ આપી દેશ યા રાષ્ટ્રકાર્યને સંભાળી લેવું પડે છે. આવા આપવાદિક પ્રસંગે જુજ હોય છે, અને તે અસાધારણ શક્તિશાલી તથા પ્રભાવશાલી પુરુષના સંબંધ અસાધારણ સંજોગોમાં બની આવે છે.
એ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ઉપર જણાવેલા કુટુંબપ્રેમ વગેરે પ્રેમના કારણે અન્ય કુટુંબ, અન્ય ગ્રામ, અન્ય દેશ યા અન્ય રાષ્ટ્રને નુકસાન પહોંચાડવામાં આવતું હોય અથવા તેનું ગેરવાજબી શેષણ કરવામાં આવતું હોય તે તે શુદ્ધ પ્રેમ મટી જઈ કલુષિત રાગ બને છે, જે ત્યાજ્ય છે.
કેટલાક પ્રેમના નિષેધાત્મક સ્વરૂપથી જ સન્તુષ્ટ રહી પ્રેમના વિધેયાત્મક સ્વરૂપ તરફ ઉદાસીનતા સેવે છે અને તેમાં જ કૃત કૃત્યતા માની, મનાવી અકર્મણ્ય રહે છે. પરંતુ તેવી જાતને પ્રેમ અધૂરે જ ગણવાપાત્ર છે.
પિતાની જીવનચર્યાને અંગે પ્રાણીસૃષ્ટિ પાસેથી આપણે જે મેળવીએ છીએ તેનું ત્રણ આપણું ઉપર ચડે છે અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org