________________
દ્વિતીય ખંડ
: ૧૪૭
अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमलोभता । गुरुभक्तिस्तपो ज्ञानं सत्पुष्पाणि प्रचक्षते ।। एभिर्देवाधिदेवाय बहुमानपुरस्सरा ।
दीयते पालनाद् या तु सा वै शुद्धत्युदाहृता ।। અર્થાત્ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિલભતા, ગુરુભક્તિ, તપ અને જ્ઞાન એ (આઠ) પ્રશસ્ત પવિત્ર પુષ્પો છે. એ ગુણોનું પાલન કરીએ તે એ “પુ ” દેવાધિદેવને ચડાવ્યાં ગણાય. આ પ્રમાણે એ પુષ્પ ચડાવવાં (આ પ્રકારની “પુષ્પ–પૂજા”) એ શુદ્ધ પૂજા કરે છે. જાણવું જોઈએ કે આવી “શુદ્ધ” પૂજા માટે ભાવ-પૂજા છે અને ભાવ-પૂજાને અનુકૂલ માનસિક વાતાવરણ સર્જવા માટે જે ઉપચારવિધિ કરવામાં આવે તે દ્રવ્ય-પૂજા છે, જે પૂજા માટે ઉપચારવિધિ હેઈ “ઉપચાર–પૂજા” પણ કહી શકાય.
આ ઉપરથી સમજી શકાય છે કે ઉપચાર [ દ્રવ્ય] પૂજામાં જ ઈતિશ્રી ન કરતાં કે એને મુખ્ય કે પ્રધાન ન માનતાં એને જરૂરીઆત પૂરતે વિવેકયુક્ત ઉપગ કરી સાધ્યક્રિયામાં યથાશક્તિ ઉઘત બનવું જોઈએ.
ઉપર કહ્યું તેમ દ્રવ્યપૂજા ભાવપૂજા માટે વાતાવરણ ઉપસ્થિત કરવામાં નિમિત્તભૂત થાય છે, પરંતુ જે વાસ્તવિક ભાવ-પૂજા ન થાય તે એકલી દ્રવ્યપૂજા યેગ્ય સાફલ્યને વરી
xस्वकर्मणा तमभ्यर्य सिद्धि विन्दति मानवः ।। १४६ ।।
–ગીતા, અધ્યાય ૧૮ અર્થાત–માણસ એને (પ્રભુને) પિતાનાં કાર્યોથી પૂજીને સિદ્ધિ મેળવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org