________________
દ્વિતીય ખડ
: ૧૦૯ :
કલ્પના કરવી એ જ મૂર્ખતા છે. શરીર તે બધાનાં અશુચિ છે. બીજો લાભ એ છે કે શરીરને અશુચિ સમજવાથી શારીકિ ભેગા ઉપરની આસક્તિ કમ થાય છે. આમ શારીરિક અહંકાર અને આસક્તિને કમ કરવા માટે આ ભાવનાના ઉપયેગ કરવાના છે. પણ અશુચિ-ભાવનાના નામ પર સ્વચ્છતાની બામ તમાં એપરવાહી રાખવાની નથી.
શરીર અશુચિ છે, છતાં એની તરફ બેદરકારી રાખવી પાલવે તેમ નથી અને એ ચેાગ્ય પણ નથી. એની ચેાગ્ય સંભાળ રાખી ( એસ'ભાળમાં સમુચિત સયમ પણ ખાસ આવી જાય છે) સારાં શુભ કાર્યાંમાં એને ઉપયેગ કરવાને છે. એક પણ દૃષ્કૃત્યમાં એને ન લગાવતાં સત્કર્મામાં જ એના ઉપયેાગ કરવાનો છે. આમ એને સદુપયોગ સુખકારક તથા કલ્યાણકારક બને છે અને અનુક્રમે મેક્ષસાધનના વિશિષ્ટ માગે ચડાવે છે, તેમ જ એ પ્રવાસને વિશેષ ગતિમાનૢ બનાવવામાં સહાયભૂત થાય છે, માટે જ " शरीरमाद्य ं खलु धर्मसाधनम् અર્થાત્ શરીર ધર્મનું પ્રથમ સાધન છે એમ કહેવામાં આવ્યુ છે.
·
વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીર એવું “ કારખાનું ” છે કે જે ખાધેલ-પીધેલ દ્રવ્યેામાંનાં અસારભૂત તત્ત્વાને બહાર કાઢી નાખી તેમાંનાં સારભૂત તત્ત્વાને સંગ્રહે છે. આ રીતે એ અશુચિ તત્ત્વને દૂર કરી ચાગ્ય તત્ત્વાને સગ્રહનારું' હાઈ, કાણુ કહી શકશે કે એ જીવનસાધનામાં ઉપયોગિભૂત સાધન નથી ? કલ્યાણભાવનાને વીસરી જઇ માણુસ જ્યારે શરીરને કેવળ વિષયભાગાનુ પાત્ર બનાવે છે ત્યારે એ ખરેખર અશુચિ છે, અને એવું અશુચિત્વ ન રાખવુ જોઇએ એ જ અશુચિભાવનાના ધ્યાનમાં રાખવા લાયક મુદ્દો છે; અર્થાત્ આત્મતત્ત્વની ઉપેક્ષા કરી શરીર ઉપર રખાતી આસક્તિને દૂર કરવાને અશુચિ
Jain Education International
""
For Private Personal Use Only
www.jainelibrary.org