________________
અદ્વિતીય ખંડ
Lઃ ૯૩ : બહેતું હોય ત્યારે આગળને હોય અને ન પણ હોય. જેમકે મિથ્યાત્વ હોય ત્યાં અવિરતિ વગેરે બધાયે બન્ધહેતુ હોય; પણ અવિરતિ હોય ત્યાં મિથ્યાત્વ હોય જ એ નિયમ નથી; હોય અને ન પણ હેય; પહેલા ગુણસ્થાને અવિરતિ અને મિથ્યાત્વ બને છે, પણ બીજા-ત્રીજાથા ગુણસ્થાને અવિરતિ છે અને મિથ્યાત્વ નથી. એ પ્રમાણે કષાય હોય ત્યાં પેગ હોય જ, પણ સદેહ કેવલીના યુગ શરીરાદિ (ક્રિયા) નિષ્કષાય હોય છે. આ બધા બન્ધહેતુઓ સાધકની સાધના જેમ જેમ ખિલતી જાય છે, તેમ તેમ ક્રમે ક્રમે ખસતા જાય છે. જેમકે ચતુર્થ ગુણસ્થાને સમ્યફત્વ પ્રાપ્ત થતાં મિથ્યાત્વને ઉદય અટકી જાય છે, એટલે એ મિથ્યાત્વને સંવર થયો. એ પ્રમાણે વિરતિનું ગુણસ્થાન પ્રાપ્ત થતાં અવિરતિ અટકી જાય છે એ અવિરતિનો સંવર; અપ્રમત્ત (સપ્તમ) ગુણસ્થાન પ્રાપ્ત થતાં પ્રમાદ અટકી જાય છે એ પ્રમાદને સંવર; ઉપશાન્તમેહ કે ક્ષીણમેહ દશા આવતાં કષાય અટકી જાય છે એ કષાયને સંવર; અને છેલ્લે મૃત્યુ વખતે અયેગી દશામાં વેગને નિરોધ થાય છે એ ભેગને સંવર સમજ.
મેહને પૂર્ણ વિલય થતાં જ કમને બંધ સર્વથા અટકી જાય છે, અર્થાત્ “સંવર’ પૂર્ણતયા સિદ્ધ થાય છે. (એક ફક્ત સાતવેદનીય કર્મને ક્ષણિક બન્ધ કઈ ગણત્રીમાં !) જીવન્મુક્ત ( સગકેવલી)ની એ દશા છે. આમ મેક્ષ અથવા સિદ્ધત્વ પૂર્ણ સંવર અને દેહમુક્ત થતી વખતે પૂરી થતી નિર્જરા એ ઉભયના બળે પ્રાપ્ત થાય છે.
સર્વકર્મક્ષયાત્મક મેલ થવા પૂર્વે અંશતઃ કર્મક્ષયરૂપ નિર્જરા વધતી જવી જરૂરની છે. જો કે સર્વે સંસારી આત્માઓમાં કર્મનિર્જરાને ક્રમ ચાલુ જ હોય છે, પણ આત્મકલ્યાણરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org