________________
દ્વિતીય ખંડ
: ૮૩ : એ વચનથી જણાવે છે કે મિથ્યાદિષ્ટિને “ગુણસ્થાન” કહે. વામાં આવે છે તે ભદ્રિકપણું વગેરે ગુણોના આધાર પર (એ ગુણોની અપેક્ષાએ).
આ પ્રથમ (“મિત્રા”) દષ્ટિ સુધી જેઓ પહોંચ્યા નથી તેવા નાના-મોટા બધા અધઃસ્થિત જીવને પણ શાત્રે “મિથ્યાત્વ નામના પ્રથમ ગુણસ્થાનમાં ગણ્યા છે. એ બધાની મિથ્યાત્વભૂમિને “ગુણસ્થાન” નામથી નિદેશવાનું કારણ એ છે કે મિથ્યાત્વી પણ, માણસ-પશુ-પક્ષી વગેરેને માણસ-પશુ-પક્ષી આદિરૂપે જાણે છે, માને છે, એ પ્રકારની–બહુવિષયક–યથાર્થ બુદ્ધિ ધરાવે છે. અને એ પણ કારણ શાસ્ત્ર જણાવે છે કે સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ જીવામાં પણ જીવસ્વભાવરૂપ ચેતનાશક્તિ, ગમે તેટલા અ૫ પ્રમાણમાં પણ અવશ્ય છે. અથવા જે અધઃસ્થિતિમાંથી ઉપર ઊઠવાનું છે તે અધઃસ્થિતિને તેમાંથી ઉપર ઊઠવાની શક્યતા યા સંભવિતતાની દષ્ટિએ [ તે પિતે ભલે ગુણ સ્થાન ન હોય, પણ ગુણ માટેનું ઉત્થાન ત્યાંથી થતું હોવાની દષ્ટિએ] “ગુણસ્થાન” નામથી નિદેશવામાં આવી હોય.
૨. સાસાદન ગુણસ્થાન સમ્યગ્ગદર્શનથી પડતી અવસ્થાનું નામ છે. સમ્યગુદર્શન પ્રાપ્ત થયા પછી પણ ક્રોધાદિ પરમ તીવ્ર
* “અનંતાનુબંધી” (અતિ તીવ્ર ) ક્રોધાદિ કષાય સમ્યગ્દષ્ટિને શિથિલ કરનાર (આવરનાર) હોવાથી “આ-સાદન” કહેવાય. તેનાથી યુક્ત તે “સાસાદન”. “કીરિત મા જાત્રા” વગેરે પ્રયોગ મુજબ “સ” ધાતુને અર્થ શિથિલ થવું-ઢીલું પડવું એવો થાય છે.
સાર’ એ એ ધાતુનું પ્રેરક કૃદન્તરૂપ છે. “સાન” એટલે શિથિલ કરવું અથવા શિથિલ કરનાર. “સાન ને લાગેલ “IT” એ જ અર્થની વૃદ્ધિ જણાવે છે. આ પ્રકારે “ગા-સારથી અર્થાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org