________________
આ રાગ, દ્વેષ તથા મેહ ઉપર જેમણે વિજય મેળવ્યે છે તે પરમાત્માને નિદ્દ કહેવામાં આવે છે. રાગ, દ્વેષ અને મેહ રૂપી ત્ત એટલે શત્રુઓના તેમણે નાશ કર્યાં હેાવાથી તે હિત પણ કહેવાય છે. આ જિને બતાવેલા જે માગ તેજ જૈન દર્શન છે.
સુખ અને શાંતિ માટે અહિંસા અત્યંત અનિવાય છે એ અનુભવસિદ્ધ હકીકત છે. જે બીજા જીવાની હિંસા કરે છે અને બીજાને પીડા ઉપજાવે છે. તેણે હિંસાનુ’-પરપીડનનુ' દુઃખદાયક કટુ ફળ આ જન્મમાં કે જન્માંતરમાં અવશ્ય ભાગવવુ પડે છે. ટે સર્વ અરિહત પરમાત્મા ઉપદેશમાં કહે છે કે
--
से बेमि- जे य अतीता जे य पडुप्पण्णा जे य आगमिस्सा अरहंता भगवंता ते सव्वे एवमाइक्खति एवं भार्सेति एवं पण्णति एवं परूर्वेति सव्वे पाणा सव्वे भूता सव्वे जीवा सव्वे उत्ता ण हंतव्वा ण अज्जावेतव्वा ण परिघेत्तव्वा ण परितायव्वा ण उद्द्वेयन्वा ।
"
एस धम्मे सुद्धे णितिए सासए समेच्च लोयं खेत्तण्णेहिं àત્તેિ । [ આચારાંગ સૂત્ર ૧.૪.૧૩૨ ]
ભાવાથ :~ ત્રણે કાળના સર્વે અરિહંત ભગવાન એમ કહે કે કે કોઇ પણ જીવાને હશે નહિ, બળાત્કારે તેમના ઉપર ખાજ્ઞા ચલાવશે નહિં, નોકર-ચાકર આદિ રૂપે તેમના ઉપર સ્વામિત્વ સ્થાપશે નહિં, કેઈને ય શારીરિક કે માનસિક પીડાએ ૐપજાવશે નહિ, કોઇના યે પ્રાણ લેશે નહિ.
આ અહિંસા એ શુદ્ધ ધર્મ છે, સનાતન ધમ છે, શાશ્ર્વત ધમ છે, જગતના સ્વરૂપને બરાબર જાણીને જ્ઞાની પુરૂષોએ જગતને આ અહિંસા ધમ બતાવેલે છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org