________________
गुजराती पद्यकृति
(ર.૪) ઉપાધ્યાયશ્રી યશોવિજયગણિરચિત નયની અપેક્ષાએ સામાયિક
[[રાગ સોરઠ અથવા ધન્યાશ્રી]
ચતુર નર! સામાયિક નય ધારો. ટેક. લોકપ્રવાહ છાંડ કર અપની, પરિણતિ શુદ્ધ વિચારો. ચતુર નર! ||૧| દ્રવ્યત અખય અભંગ આતમાં, સામાયિક નિજ જાતિ, શુદ્ધ રૂપ સમતામય કહીયે, સંગ્રહ નકકી બાતિ. ચતુર નર! ||રા અબ વ્યવહાર કહે યે સબ જન, સામાયિક હુઈ જાએ, તાતેં આચરના સો માને, ઐસા નૈગમ ગાએ. ચતુર નર! IBIL આયરણા ઋજુસૂત્ર શિથિલકી, બિન ઉપયોગ ન માને, આચારી ઉપયોગી આતમ, સો સામાયિક જાને. ચતુર નર! ||૪|| શબ્દ કહે સંજત જો ઐસો, સો સામયિક કહિયે, ચોથે ગુનઠાને આચરના, ઉપયોગ ભિન્ન લહિયે. ચતુર નર! ||૨|| અપ્રમત્ત ગુણઠણે ઈર્યાકો, સમભિરૂઢ નય સાખી, કેવલજ્ઞાન દશા થિતિ ઉનકી, એવંભૂતે ભાખી. ચતુર નર! IIGII સામાયિક નય જો નહુ જાને, લોક કહે સો માને, જ્ઞાનવંતકી સંગતિ નાહી, રહિયો પ્રથમ ગુનાને. ચતુર નર! liા સામાયિક નય અંતરદષ્ટ, જો દિન દિન અભ્યાસું, જગ જસવાદ લહે સો બેઠો, જ્ઞાનતંતકે પાસે ચતુર નર! |૮|