________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૪૮ ]
[ સર્વસામાન્ય
પાઠ ૧૬ મો
પ્રત્યાખ્યાન
દિવસચરિમં પચ્ચક્ખામિ
(સૂરે ઉગ્ગએ નમોક્કારસહિઅં પચ્ચક્ખામ–જો નોકારસી કરવી હોય તો.)
+
ચહિં પિ આહારં—અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસ્સાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવિત્તિયાગારેણું વોસિરામિ.*
અર્થ :ધાર્યા પ્રમાણે નમસ્કાર મંત્ર ભણું ત્યાં સુધી હું ચાર પ્રકારના આહાર–ભોજન, પાન, ખાદિમ અને સ્વાદિમનો ત્યાગ કરું છું; આ આહારોનો ત્યાગ ચાર આગારો રાખી કરવામાં આવે છે. તે આ પ્રમાણે : ૪અનાભોગ, પસહસાકાર, મહત્તરાકાર,
સર્વસમાધિપ્રત્યાકાર.
HE
પાઠ ૧૭ મો મંદી નં ૮.
નમોત્થણં
[સ્તુતિમંગલ અથવા નમસ્કારકીર્તન]
નમોત્પુર્ણ અરિહંતાણં, ભગવંતાણં, આઈગરાણું, તિત્થયરાણં, સયંસંબુદ્ધાણં, પુરિસુત્તમા, પુરિસસીહા, પુરિસવરપુંડરિયાણં, પુરિસ—વર—ગંધ—હથીણું; લોગુત્તમાણં, લોગનાહાણું, લોગ—હિઆણં,
+ બીજાને પચખાણ કરાવતી વખતે ‘વોસિરાઈ' શબ્દ બોલવો.
* બીજાને પચખાણ કરાવતી વખતે ‘પચ્ચક્ખાઈ' શબ્દ કહેવો.
૧. મેવો, ફળ. ૨. મુખવાસ. ૩. છૂટ ૪. બિલકુલ યાદ ન રહેવું તે. ૫. અકસ્માત. ૬ વિશેષ નિર્જરાદિ ખાસ કારણમાં ગુરુની આજ્ઞા મેળવી નિશ્ચિત સમય પહેલાં પચખાણ પારવું તે. ૭. સર્વ પ્રકારની સમાધિ ન રહેવી તે.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250