________________
શ્રી દિગંબર જૈન વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૪૬ ]
[ સર્વસામાન્ય ચોરાસી લાખ જીવયોનિમાંહે મારા જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોડ્યું હોય તો તે સર્વે મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
પાઠ ૧૫ મો
લોગસ્સસૂત્ર [ચોવીશ તીર્થકરની સ્તુતિ કાયોત્સર્ગરૂપે કહેવામાં આવે છે.]
(નમસ્કાર મંત્ર બોલવો)
(અનુષુપ છંદ) લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસ પિ કેવલી. ૧.
(આર્યા છંદ) ઉસભામજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદuહં વંદે૨. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલસિન્ક્રસવાસુપુજ્જ ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩. કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિષ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪. એવંમએ અભિથુઆ, વિહુયરયમલા પહણજરમરણા; ચકવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંત. ૫. કિરિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુગ્ગોહિલાભં, સમાવિરમુત્તમ દિતુ. ૬. ચંદેસુ નિમ્મલયરા, આઇચ્ચેનુ અહિય પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭.
અર્થ –(તીર્થકરોના સ્તવનની પ્રતિજ્ઞા:-) સ્વર્ગ, મૃત્યુ અને Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250