________________
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧
॥ अथ प्रथमं पूर्णाष्टकम् ॥ ऐन्द्रश्रीसुखमग्नेन, लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्दपूर्णेन', पूर्णं जगदवेक्ष्यते ॥१॥
ગાથાર્થ :- દેવેન્દ્ર સંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન એવા પુરુષ વડે (એટલે કે સંસારના સુખે સુખી એવા પુરુષ વડે) જેમ સઘળુંય જગત સુખમાં જ લગ્ન (અર્થાત્ સુખી જ સુખી) દેખાય છે. તેમ સત્ એવા જ્ઞાન અને આનંદથી પૂર્ણ એવા યોગી પુરુષ વડે સમસ્ત એવું આ જગત (જ્ઞાનાદિ અનંતગુણો વડે) પૂર્ણ ભરેલું છે એમ દેખાય છે. (આ અર્થ સ્વોપજ્ઞ ટબાના આધારે કરેલ છે.) II૧ી.
અથવા આત્માના ગુણોરૂપી લક્ષ્મીના સુખમાં મગ્ન એવા મહાત્મા પુરુષ વડે સઘળુંય આ જગત મોહની લીલામાં લાગેલું (અર્થાત્ મુગ્ધ-બ્રાન્ત) દેખાય છે. નિત્ય એવા જ્ઞાનગુણના આનંદથી પૂર્ણ એવા મુનિ વડે આ જગત “પૂu" = મોહમાં મૂઢ અર્થાત્ બ્રાન્ત દેખાય છે (આ અર્થ જ્ઞાનમંજરી ટીકાના આધારે કરેલ છે.) I/૧l
ટીકા :- “શ્રી” રૂતિ-તેન મુનિની પન સૂરિ યથાર્થક્ષયોપશમોપથીમાવતી तथा श्रीमदर्हता सिद्धपरमात्मना क्षायिकोपयोगवता, न्यायसरस्वतीबिरुदधरेण श्रीमद्यશોવિનયોપાધ્યાયેન (“શ્વિત્ન') “પૂ” સજન, ન–િશુદ્ધપસંયોનિનવनवपर्यायगमनशीलत्वात् जगत् लीलालग्नमिव-कल्पनाकल्पितक्रीडामुग्धमिव अवेक्ष्यते-दृश्यते इति संटङ्कः । इत्यनेन शुद्धामूर्तात्मानन्दानुभवलग्नाः परानुभवमग्नान् मूढत्वेनैव पश्यन्ति, न च परवस्तुनि किञ्चिद् भोग्यत्वमस्ति, वस्तुवृत्त्या स्वीयगुणपर्यायानुभव एव युक्त इति । अतः परस्वरूपमग्ना मुग्धा इति तात्पर्यम् ।
અહીં ગ્રન્થકારશ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રી તથા ટીકાકારશ્રી દેવચંદ્રજી મહારાજશ્રી આ શ્લોકના અર્થમાં ભિન્ન ભિન્ન આશય ધરાવે છે. ગ્રંથકારશ્રીએ પોતાના સ્વોપજ્ઞટબામાં (બાલાવબોધમાં) જે અર્થ કર્યો છે. તે અર્થ આ પ્રમાણે છે. શ્રી = ઈન્દ્રસંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન થયેલ પુરુષ વડે એટલે ઉત્કૃષ્ટ સાંસારિક સુખવાળા સુખી પુરુષ વડે, રૂવ = જેમ, વિનમ્ = સમસ્ત જગત, નાનીનાનમ્ =સુખમાં મગ્ન, વેશ્યતે = દેખાય છે. સારાંશ કે સુખી માણસને આખુંય જગત સુખી લાગે છે. તેમ સતા = પ્રગટ થયેલા, જ્ઞાનાનન્દ્ર = જ્ઞાન અને આનંદના સુખથી પૂર્ણાન પૂર્ણ એવા યોગી વડે આ સમસ્ત જગત ૧. પૂના આવો પાઠાન્તર સુરતની મોહનલાલજીની લાયબ્રેરીની પ્રતમાં છે.