________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વિશ્વ ભવ્ય જનારામ, કુલ્યા તુલ્યા જયન્તિ તાઃ, દેશના સમયે વાચઃ, શ્રી સંભવ જગત્પતેઃ (૫) અનેકાન્ત મતાભ્ભોધિ, સમુલ્લા સન ચન્દ્રમાઃ, દવાદ મન્દ માનન્હેં, ભગવાન ભિનન્દનઃ (6)
જગતમાં રહેલ ભવ્ય માણસો રૂપ બગીચા માટે નહેર સમાન એવા શ્રી સંભવનાથસ્વામીના તે દેશનાના સમયના વચનો જય પામે છે. (૫) (જેવી રીતે ચંદ્રથી સમુદ્ર વૃદ્ધિ પામેછેતેવી રીતે) સ્યાદ્વાદમત રૂપ સમુદ્રને ઉલ્લસિત કરવામાટેચંદ્રસમાન એવાશ્રી અભિનંદન સ્વામી પરિપૂર્ણઆનંદ આપો. (s)
ઘુસત્ઝિરીટ શાણાગ્રો, ત્તેજિતાં થ્રિનખાવલિઃ, ભગવાન્ સુમતિસ્વામી, તનોત્વ ભિમતાનિ વઃ (૭) પદ્મપ્રભ પ્રભોર્દેહ ભાસઃ, પુષ્ણન્તુ વઃશ્રિયમ્, અન્ત રંગારિમથને, કોપાટોપાદિ વારુણાઃ (૮)
૪૧
દેવોના મુકુટરૂપ શરાણના અગ્ર ભાગ વડે ચકચકિત થઈ છે જેમના પગના નખોની શ્રેણી એવા શ્રી સુમતિનાથ ભગવાન તમારા મનોરથોને પૂર્ણ કરો. (૭) અંતરંગ શત્રુઓને દૂર કરવા કોપના આડંબરથી જાણે લાલ થઈ હોય એવી શ્રીપદ્મપ્રભસ્વામીના શરીરની કાન્તિતમારી મોક્ષલક્ષ્મીનું પોષણ કરો. (૮)
શ્રી સુપાર્શ્વ જિનેન્દ્રાય, મહેન્દ્ર મહિતાંપ્રયે, નમ ૠતુર્વર્ણ સંઘ, ગગના ભોગ ભાસ્વતે (૯) ચંદ્રપ્રભ પ્રભોશ્ચન્દ્ર, મરીચિ નિચયો જ્જવલા, મૂર્તિમૂર્ત સિતધ્યાન, નિર્મિતેવ શ્રિયેસ્તુ વઃ (૦)
(સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ) ચતુર્વિધસંઘ રૂપ આકાશમંડળમાં આકાશમંમમાં સૂર્ય જેવા, જેમના ચરણો મોટા ઇન્દ્રોથી પૂજાયેલ છે એવા શ્રી સુપાર્શ્વનાથસ્વામીને નમસ્કાર થાઓ. (૯)