________________
૩૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સંવત્સરી પ્રતિક્રમણ વિધિસહિત
(સામાયિક તે આરાધનાની ક્રિયા છે. આરાધ્ય પ્રભુની આજ્ઞા પ્રત્યે પૂર્ણ આદરભાવ વ્યક્ત કરવાનો હોઈ તે ઉભા ઉભા (શક્તિપ્રમાણે) કરવી જોઈએ.)
દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મર્ત્યએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
PIP
(પછી પાણી વાપર્યુ હોય તો મુહપત્તિ પડિલેહવી. અને આહાર વાપર્યો હોય તો બે વખત વાંદણા દેવા.)
(કોઈ ચોક્કસ વિધિમાં પ્રવેશવા, માટે મુહપત્તિનું પડિલહેણ આવશ્યક છે.)
મુહપત્તિ પડિલેહણના ૨૫ બોલ
૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદ્દહું,
૨- સમ્યક્ત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિ, ૫- કામરાગ, ૬– સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિચ્ચું,
૧૧
૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદ, - કુદેવ, ૧૨- કુગુરુ, ૧૩- કુધર્મ પરિē, ૧૪- જ્ઞાન, ૧૫- દર્શન, ૧૬- ચારિત્ર આદ, ૧૭- જ્ઞાન-વિરાધના, ૧૮- દર્શન-વિરાધના, ૧૯- ચારિત્ર-વિરાધના પરિ, ૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદ, ૨૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિ.