SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨૧ શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ (ડાબો હાથ પડિલેહતા). ૧- હાસ્ય, ૨- રતિ, ૩- અરતિ પરિહરું. કાક (જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, ૬-દુર્ગછા પરિહરું. (સ્ત્રીઓએ બોલવાનું નથી) (કપાળે પડિલેહતાં) {૭- કૃષ્ણલેશ્યા, ૮-નીલલેશ્યા, ૯- કાપોતલેશ્યા પરિહ.} (મોઢે પડિલેહતાં). ૧૦- રસગારવ, ૧૧- ઋદ્ધિગારવ, ૧૨- સાતાગારવ પરિ. (સ્ત્રીઓએ બોલવાનું નથી) (છાતી આગળ પડિલેહતાં) {૧૩- માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય, ૧૫- મિથ્યાત્વશલ્ય પરિહરું.} (સ્ત્રીઓએ બોલવાનું નથી) {(જમણા ખભે પડિલેહતાં), ૧૬-ક્રોધ, ૧૭-માન પરિહરું. (ડાબા ખભે પડિલેહતાં) ૧૮-માયા, ૧૯-લોભ પરિહ.} (ચરવળાથી જમણો પગ પડિલેહતાં) ૨૦- પૃથ્વીકાય, ૨૧- અપૂકાય, ૨૨- તેઉકાયની જયણા કરું (ચરવળાથી ડાબો પગ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય, ૨૫- ત્રસકાયની રક્ષા કરું.
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy