________________
ચૈત્યવંદન વિધિસહિત
મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય, બહોંતેર વર્ષનું આયખું, વીર જિનેશ્વર રાય. (૨) ખિમાવિજય જિનરાયનો એક ઉત્તમ ગુણ અવદાત, સાત બોલથી વર્ણવ્યો, “પદ્રવિજય” વિખ્યાત. (૩)
સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં રહેલા સર્વ તીર્થો અને તેમાં રહેલી પ્રતિમાઓને વંદના કિજં કિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે લોએ,
જાઈ જિણ બિંબાઈ, તાઈ સવાઈ વંદામિ. (૧) સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કોઈ નામ રૂપ તીર્થો છે, (તેમાં) જેટલાં જિનેશ્વરનાં બિંબો છે, તે સર્વેને હું વંદન કરું છું. (૧)
શ્રી તીર્થંકર પરમાત્માની તેમના ગુણો દ્વારા સ્તવના નમુત્થણે અરિહંતાણં ભગવંતાણં (૧) આઇગરાણે, તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં (૨) પુરિસુત્તમાર્ણ, પુરિસસીહાણે, પુરિસ વર પુંડરીયાણું,
પુરિસ વર ગંધ હત્થાણે (૩) લોગરમાણે, લોગ નાહાણે, લોગ હિઆણં, લોગ પઇવાણ, લોગ પજ્જઅ ગરાણે. (૪) અભય દયાણ, ચકખુ દયાણ, મગ્ન દયાણું,
સરણ દયાણ, બોહિ દયાણું. (૫) ધમ્મ દયાણ, ધમ્મ દેસયાણ, ધમ્મ નાયગાણું, ધમ્મ સારહીશું,
ધમ્મ વર ચાઉરંત ચક્કવટ્ટીર્ણ. () અપ્પડિહય વરનાણ દંસણ ધરાણ, વિયટ્ટ છઉમાણે. (૭) જિણાણું જાવયાણ, તિજ્ઞાણે તારયાણ, બુદ્ધાણં બોહયારું,
મુત્તાણું મોઅગાણું. (2)