________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૩૦૧
તિવિલંપિ આહાર અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં,
સહસાગારેણં, પારિટ્ટા-વણિયાગારેણં, મહત્તરા-ગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં, પાણહાર પોરિસિં,
સાઢપોરિસિં સૂરે ઉગ્ગએ પુરિમઠું,
અવઢું મુટ્ટિસહિઅં પચ્ચકખાઇ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્ન-કાલેણં, દિસામોહેણં,
સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વ સમાહિ-વત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા,
સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ (વોસિરામિ). અર્થ - સૂર્યોદયથી માંડીને ત્રીજા દિવસના સૂર્યોદય સુધી બે ઉપવાસ, ચોથા દિવસના સૂર્યોદય સુધી ત્રણ ઉપવાસ, પાંચમા દિવસના સૂર્યોદય સુધી ચાર ઉપવાસ, છઠ્ઠા દિવસના સૂર્યોદય સુધી પાંચ ઉપવાસ સાતમા દિવસના સૂર્યોદય સુધીછઉપવાસ/આઠમા દિવસના સૂર્યોદય સુધી સાત ઉપવાસ/નવમા દિવસના સૂર્યોદય સુધી આઠ ઉપવાસ (એક-એક દિવસ વધારતાં ૧૬ ઉપવાસ સુધી એક સાથે પચ્ચકખાણ લઈ શકાય) નું પચ્ચક્ખાણ કરેછે (કરુંછું). તેમાં ત્રણ પ્રકારના આહાર એટલે અશન (ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), ખાદિમ (શેકેલા ધાન્ય અને ફલ વગેરે) અને સ્વાદિમ (દવા પાણી સાથે)નો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાકાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પારિટ્રાવણિયાગારેણ = વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય તો (ગુરૂ ભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે, મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ