________________
૨૯૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પાલિએ, સોહિએ, તીરિ, કિટ્ટિએ, આરાહિએ,
જં ચ ન આરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડ. અર્થ-સૂર્યોદય પછી પોરિસિ, સાઢપોરિસિ, પુરિમઢ, અવઢ મુક્રિસહિત (જે પચ્ચખાણ કર્યું હોય તે જ બોલવું) પચ્ચકખાણમાં મેં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર્યો છે. આ પચ્ચખાણ મેં સ્પર્શ્વ (વિધિ વડે ઉચિત કાળે જે પચ્ચખાણ લીધું હોય તે) છે, પાળ્યું (કરેલાં પચ્ચખાણને વારંવાર સંભારવું તે) છે, શોભાવ્યું (ગુરુને (વડીલજનને) આપીને બાકીનાથી ભોજન કરવું તે) છે, તાર્યું (કાંઈક અધિક કાળ ધીરજ રાખીને પચ્ચક્ખાણ પારવું તે) છે, કીત્યું(ભોજનના સમયે પચ્ચકખાણ પૂરું થયે સંભારવું તે) છે અને આરાધ્યું (ઉપરોક્ત પ્રકારે આચરેલું પચ્ચખાણ તે) છે, તેમાં જે આરાધાયુ ન હોય તે મારું પાપ મિથ્યા થાઓ અર્થાત્ નાશ પામો.
એકાસણું, બિયાસણું, એકલઠાણું,
પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં, પોરિસિં, સાઢુપોરિસિં, પુરિમઠું,
અવઢું મુઢિસહિઅં પચ્ચકખાઈ (પચ્ચકખામિ) ચઉવિહં પિ આહારં અસણં, પાણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણા ભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણું, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં,
વિગઈઓ પચ્ચકખાઈ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્ય-સંસઠેણં, ઉફિખત્ત-વિવેગેણં, પહુચ્ચ-મખિએણં, પારિટ્ટાવણિયાગારેણં,
મહત્તરાગારેણં સવ-સમાહિ-વત્તિયાગારેણં, એગાસણ, (બિયાસણ) પચ્ચખાઇ (પચ્ચકખામિ), તિવિહંપિ,