________________
૨૮)
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(સ્થાપનાચાર્યનું સ્થાપન કર્યું હોય તો, જમણો હાથ સવળો (ઉત્થાપન મુદ્રા)
રાખી એક નવકાર ગણવો.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર A નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં,
નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં,
એસો પંચ નમુક્કારો,
સવ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (1)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
સામાયિક પારવાની વિધિ સંપૂર્ણ ઇતિ શ્રી સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ સમાપ્ત