________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(જમણા ખભે પડિલેહતાં), ૧૬- ક્રોધ, ૧૭– માન પરિહતું. (ડાબા ખભે ડિલેહતાં) ૧૮- માયા, ૧૯- લોભ પરિ.}
(ચરવળાથી જમણો પગ પડિલેહતાં) ૨૦– પૃથ્વીકાય, ૨૧- અકાય,
૨૨- તેઉકાયની જયણા કરું (ચરવળાથી ડાબો પગ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય, ૨૫- ત્રસકાયની રક્ષા કરું.
દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મર્ત્યએણ વંદામિ.
(૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન ક૨વા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પારું ? યથા શક્તિ.
ભગવન્
૨૭૭
! સામાયિક પારું ? યથાશક્તિ
ક્ષણે ક્ષણે પાપ કરતા જીવો જ્યારે સામાયિક વ્રતમાં બેસે છે ત્યારે ત્રિકરણ યોગોથી નિવૃત્ત થાય છે. આથી જ્યારે સાધક સામાયિક પારવા માટે આજ્ઞા માંગે છે ત્યારે ગુરુ ફરીથી સામાયિક કરવા કહે છે, ત્યારે પાળનાર પોતાની શક્તિ ન હોવાનું જણાવી પારે છે. ત્યારે ગુરુ છેવટે આચાર ન છોડવાનું કહે છે.