SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ PIP શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત મુહપત્તિ પડિલેહણના ૨૫ બોલ ૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદ્દહ્યું, ૨- સમ્યક્ત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિર્ં, ૫- કામરાગ, ૬- સ્નેહરાગ, ૭– દૃષ્ટિરાગ પરિ, ૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદ, ૧૧- - કુદેવ, ૧૨- કુગુરુ, ૧૩- કુધર્મ પરિ, ૧૪- જ્ઞાન, ૧૫- દર્શન, ૧૬- ચારિત્ર આદ, ૧૭- જ્ઞાન-વિરાધના, ૧૮-દર્શન-વિરાધના, ૧૯- ચારિત્ર-વિરાધના પરિછ્યું, ૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદરું, ૨૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિ. શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ (ડાબો હાથ ડિલેહતાં) ૧- હાસ્ય, ૨- રતિ, ૩- અરિત પરિહ્યું. (જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, Rs– દુર્ગંછા પરિહતું. (સ્ત્રીઓએ બોલવાનું નથી) (કપાળે પડિલેહતાં) { ૭- કૃષ્ણલેશ્યા, ૮- નીલલેશ્યા, ૯- - કાપોતલેશ્યા પરિહતું.} (મોઢે પડિલેહતાં) ૧૦- રસગારવ, ૧૧- ઋદ્ધિગારવ, ૧૨-સાતાગારવ પરિહતું. (સ્ત્રીઓએ બોલવાનું નથી) (છાતી આગળ પડિલેહતાં) {૧૩- માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય, ૧૫- મિથ્યાત્વશલ્ય પરિહતું.}
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy