________________
૨૬૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સામાયિક પારવાની વિધિ
દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મર્ત્યએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
જતા-આવતા જીવોની વિરાધનાની માફી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ‘ઇચ્છ’,
ઇચ્છામિ પડિક્કમિઉં (૧)
ઇરિયાવહિયાએ, વિરાહણાએ (૨)
ગમણાગમણે, (૩)
પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસા, ઉનિંગ, પણગ, દગ, મટ્ટી, મક્કડા સંતાણા સંકમણે (૪) જે મે જીવા વિરાહિયા
(u)
એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા (૬) અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. (-)
હે ભગવાન! આપ ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો કે હું માર્ગમાં ચાલતા જે વિરાધનાનું પાપ થયું હોય તેનાથી પાછો ફરું ? (ભગવંત કહે ‘પાછા ફરો’)