________________
૨૩૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ચારને વાંદવા.)
સર્વશ્રેષ્ઠ એવા પાંચ પરમેષ્ઠિ ભગવંતોને ભાવ પૂર્ણ હૃદયથી નમસ્કાર
ઈચ્છામિ ખમાસમણો!
વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ, - મFણ વંદામિ. (1) ભગવાન, હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (અરિહંત અને સિદ્ધસ્વરૂપ) ભગવંતોને વંદન કરવા માટે ઈચ્છું (અને). મસ્તકવડે વંદન કરું છું. (૧)
ઈચ્છામિ ખમાસમણો!
વંદિઉં જાવણિજ્જાએ નિસાહિએ, / હું જે મત્યએણ વંદામિ. (૨) આચાર્યહં હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (આચાર્યોને) વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૨)
ઇચ્છામિ ખમાસમણો!
વંદિઉં જાવણિજ્જાએ નિસાહિએ, / S S ONણ વંદામિ. (૩) ઉપાધ્યાયાં હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (ઉપાધ્યાયોને) વંદન કરવામાટે ઈચ્છું છું(અને) મસ્તકવડેવંદન કરું છું. (૩)
ઇચ્છામિ ખમાસમણો!
વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ, ડ મત્યએણ વંદામિ. () સર્વ-સાધુહ