________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨ ૨૭
દિંત પતિ સંતિ! સત્તિ કિત્તિ મુત્તિ જુત્તિ ગુત્તિ પવર!, દિરતેઅ! વંદ! ધેય! સવલોઅ-ભાવિઅધ્યભાવ!
ણેઅ! પઇસ મે સમાપ્તિ (૧૪) નારાયઓ. હે ઇવાકુ વંશમાં ઉત્પન્ન થયેલ, હે વિશિષ્ટ દેહવાળા, હે મનુષ્યોમાં શ્રેષ્ઠ, હેમુનિઓમાં શ્રેષ્ઠ, હેનવી શરદઋતુના પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળા, હે અજ્ઞાનરહિત, કર્મરહિત, હે ગુણો વડે ઉત્તમ તેજવાળા, હે મહામુનિ! હે અનંત બળવાળા, હે વિશાળ કુળવાળા, હે ભવના ભયને ભાંગનારા, હે જગતના જીવોને શરણરૂપ, મને શરણ આપનાર હે અજિતનાથ ! હું તમને પ્રણામ કરું છું. (૧૩) હે દેવ અને દાનવના ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્યને વંદના કરવા યોગ્ય, હે આરોગ્યવાળા, પ્રીતિવાળા, પ્રશસ્ય અને અત્યંત કાંતિયુક્ત રૂપવાળા, તપાવેલી રૂપાના પાટા જેવી સફેદ, નિર્મળ, સ્નિગ્ધ અને ઉજ્જવળ દાંતની પંક્તિવાળા, હે શક્તિ, કીર્તિ, તેજોમય, યુક્તિ અને ગુપ્તિ વડે શ્રેષ્ઠ, હે દેદીપ્યમાન તેજના સમૂહવાળા, ધ્યાન કરવા યોગ્ય, હે સમસ્ત વિશ્વમાં પ્રભાવ પાડનારા જાણવા યોગ્ય એવા હે શાંતિનાથ!મને સમાધિ આપો. (૧૪)
અજિતનાથ પ્રભુની સ્તુતિ વિમલ સસિ કલાઈ રેઅ સોમ, વિતિમિર સૂર કરાઈરેઅ ,
- તિઅસવઈ ગણાઈરેઅ રૂવે, ધરણિધર પવરાઈરેઅ સારં (૧૫) કુસુમલયા સત્તે આ સયા અજિએ, સારીરે અ બલે અજિએ,
તવ સંજમે આ અજિએ, એસ ગુણામિ જિર્ણ અજિએ (૧) ભાગ પરિરિંગિ
ઉપર પ્રમાણેના ગુણોથી શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ સોમગુણહિં પાવઈ ન તં નવ સરય સસી, તેઅ ગુણહિં પાવઈ ન તં નવ સરય રવી,