________________
૨૨ ૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ચઉદસ વર રયણ નવ મહાનિહિ ચઉસટ્ટિ સહસ્સ
પવર જુવઇણ સુંદરવઈ, ચુલસી હય ગય રહ સય સહસ્સસામી,
છન્નવઈ ગામ કોડિ સામી, આસી જો ભારહંમિ ભયનં (૧૧) વેઢઓ.
તં સંતિ સંતિકર, સંતિર્ણ સવ્વભયા, સંતિ ગુણામિ જિર્ણ, સંતિ વિહેઉ મે (૧૨) રાસાનંદિઅયું. જે ભગવનું પ્રથમ ભરતક્ષેત્રમાં કરદેશના હસ્તિનાપુરના રાજા હતા અને પછીથી મહાચક્રવર્તીના રાજ્યને ભોગવનારા મહાપ્રભાવવાળા થયામ તથા બોંતેર હજાર મુખ્ય શહેરો અને હજારો નગર તથા નિગમવાળા દેશના પતિ બન્યા કે જેમને બત્રીસ હજાર ઉત્તમ રાજાઓ અનુસરતા હતા, તેમ જ જે ચૌદ રત્નો, નવ મહાનિધિઓ, ચોસઠ હજાર સ્ત્રીઓના સ્વામી બન્યા હતા, તથા ચોરાશી લાખ હાથી, ચોરાશી લાખ રથ અને છનું કરોડ ગામોના અધિપતિ બન્યા હતા, તથા જે મૂર્તિમાન ઉપશમ જેવા, શાંતિ-કરનારા, સર્વ ભયોને તરી ગયેલા અને રાગાદિ શત્રુઓને જિતનારા હતા, તે શાંતિનાથ ભગવાનનું શાંતિ-નિમિત્તે હું સ્તવન કરું છું. (૧૧,૧૨)
વિવિધ સંબંધોથી અજિતનાથ પ્રભુની સ્તુતિ ઇખાગ! વિદેહ નરીસર ! નરવસહા! મુશિવસહા!, નવસારય સસિ સકલાણણ ! વિગતમા! વિહુઅરયા !, અજિ ઉત્તમ તેઅ ગુણહિં મહામુણિ અમિઅબલા! વિઉલકુલા!, પણમામિ તે ભવ ભય મૂરણ ! જગસરણા !
મમ સરણ (૧૩) ચિત્તલેહા.
વિવિધ સંબંધોથી શાંતિનાથ પ્રભુની સ્તુતિ દેવ દાણ વિદ ચંદ સૂર વંદ! હટ્ટ, તુટ્ટ, જિદ્ર, પરમ, લટ્ટ રૂવ!
ધંત રૂધ્ધ પટ્ટ સેઅ સુદ્ધ નિદ્ધ ધવલ,