________________
૨૨૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અજિતનાથ ભગવાનની સ્તુતિ અરઈ રઇ તિમિર વિરહિએ મુવરય જમરણ, સુર અસુર ગરૂલ ભગવઈ પયય પરિવઈએ,
અજિ. મહમવિ અ સુનય નય નિઉણમ ભયકર. સરણ મુવસરિઅ ભુવિદિવિ જ મહિઅંતયય મુવણમે (૭) સંગયાં.
શાંતિનાથ ભગવાનની સ્તુતિ તં ચ જિણુત્તમ મુત્તમ નિત્તમ સત્તધર, અજ્જવ મદ્રવ ખંતિ વિમુત્તિ સમાહિનિહિં,
સંતિકરં પણમામિ દત્તમ તિર્થીયર, સંતિ મુણી મમ સંતિ સમાહિ વરં દિસઉ () સોવાણય અરતિ, રતિ અને અજ્ઞાન રહિત અને જેમના જરા અને મરણ નિવૃત્ત થયા છે, વૈમાનિકદેવ, ભવનપતિ દેવ, ગરુલજ્યોતિષ્કદેવ અને ભુજંગ વ્યંતરદેવોના ઇન્દ્ર વડે આદરપૂર્વક નમસ્કાર કરાયેલા, જેનો ન્યાય સુંદર છે એવા નૈગમાદિ સાતે નયમાં નિપુણ, અભયને કરનારા, મનુષ્યો અને દેવોથી પૂજાયેલા, શ્રી અજિતનાથનું શરણ સ્વીકારીને તેમનાં ચરણોની નિરંતરસેવા કરું છું. (૭) સામાન્ય કેવળીમાં ઉત્તમ, શ્રેષ્ઠ અને નિર્દોષ પરાક્રમને ધારણ કરનારા, સરલતા, મૃદુતા, ક્ષમા, નિર્લોભતા અને શુદ્ધ ચારિત્રના ભંડારરૂપ, શાંતિને કરનારા, ઈન્દ્રિય- દમનમાં ઉત્તમ અને ધર્મ તીર્થને સ્થાપનાર એવા હે શ્રી શાંતિનાથ મને શાંતિ અને સમાધિરૂપવરદાન આપો. (૮) શ્રી અજિતનાથની સ્તુતિ (નિવાસની નગરી અને શરીરની રચનાનું વર્ણન)
સાવસ્થિ પુલ્વ પત્થિવ ચ, વરહસ્થિ મન્થય પસન્દ વિચ્છિન્ન સંથિયું,
થિર સરિચ્છ વચ્છ, મય ગલ લીલાયમાણ વગંધહત્યિ પત્થાણ પત્થિય સંથવારિહં,
હત્યિ હસ્થ બાહું ધૂત કણગ રૂઅગ નિરૂવય