________________
૨૨૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(પછી યોગ મુદ્રાએ ‘નમુન્થુણં’ કહેવું)
શ્રી તીર્થંકર પરમાત્માની તેમના ગુણો દ્વારા સ્તવના નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં (૧) આઇગરાણં,
તિત્શયરાણં, સયંસંબુદ્ધાણં (૨) પુરિસુત્તમાણં, પુરિસસીહાણું,
પુરિસ વર પુંડરીયાણું, પુરિસ વર ગંધ હત્થી (૩) લોગુત્તમાણું, લોગ નાહાણું, લોગ હિઆણં, લોગ પઇવાણું, લોગ પજ્જોઅ ગરાણં. (૪)
અભય દયાણું, ચપ્પુ દયાણું, મગ્ન દયાણું, સરણ દયાણું, બોહિ દયાણું. (૫)
ધમ્મ દયાણું, ધમ્મ દેસયાણું, ધમ્મ નાયગાણું, ધમ્મ સારહીણં, ધમ્મ વર ચાઉંરંત ચક્કવટ્ટીણું. (૬)
અપ્પડિહય વરનાણ દંસણ ધરાણં, વિયટ્ટ છઉમાણું. (૭) જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણું મોઅગાણું. (૯)
સવ્વભ્રૂણં, સવ્વદરિસીણં સિવ મયલ મરુઅ મહંત મક્ષય મવ્વાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેય, ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાણ્યું. (૯)
જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસંતિણાગયે કાલે, સંપઇ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. (૧૦)
અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. (૧)
ધર્મની શરૂઆત કરનાર, તીર્થના સ્થાપનાર અને પોતાની મેળે બોધ પામનાર, અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ.
(૨)