________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૧૭
(આ રીતે જ આવશ્યક સંભારવા.)
સાંજના પ્રતિક્રમણ સમયે છ આવશ્યકની પૂર્ણાહૂતિનો હર્ષ વ્યક્ત કરવા ગુણગણગર્ભિત
વીર પ્રભુની સ્તુતિ ઇચ્છામો અણસર્ફિંગ નમો ખમાસમણાણું
આપનું અનુશાસન ઈચ્છું છું. ક્ષમાશ્રમણને નમસ્કાર થાઓ.
નમોહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય
સર્વ સાધુભ્ય , (આ સૂત્ર સ્ત્રીઓએ ક્યારેય ન બોલવું)
શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાયસાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
(પ્રતિક્રમણની પૂર્ણાહૂતિના હર્ષોલ્લાસ માટેની થાય પુરુષ વર્ગે
નમોસ્તુ વર્ધમાનાય” સૂત્ર કહેવું.)
મહાવીર પ્રભુની સ્તુતિ નમોસ્તુ વદ્ધમાનાય,
સ્પર્ધ્વમાનાય કર્મણા, તજયા વાપ્ત મોક્ષાય, પરોક્ષાય કુતીર્થિનામ્ (1)
ચોવીસ તીર્થકરોની સ્તુતિ યેષાં વિકચાર વિન્દ રાજ્યા, જ્યાયઃ ક્રમ કમલાવલિં દધત્યા, સદૌરિતિ સંગત પ્રશસ્ય, કથિત સન્તુ શિવાય તે જિનેન્દ્રાઃ (૨)
શ્રી સિધ્ધાંતની (શ્રુતધર્મની) સ્તુતિ કષાય તાપા ર્દિત જન્તુ નિવૃતિ, કરોતિ યો જૈન મુખાસ્તુદોદ્ગત,