SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ viii ૩. ૪. ૫. દષ્ટિપડિલેહણા વ દષ્ટિપડિલેહણા દષ્ટિપડિલેહણા ‘સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહતું.' આ બોલ બોલીને મુહપત્તિના એક છેડાને ત્રણવાર ખંખેરવો. (૩–ઉર્ધ્વ પફોડા) ‘કામ રાગ, સ્નેહ રાગ, દષ્ટિ રાગ પરિહતું.’ આ બોલ બોલીને મુહપત્તિના બીજા છેડાને ત્રણવાર ખંખેરવો. (૩–ઉર્ધ્વ પફોડા) પછી ચિત્ર મુજબ મુહપત્તિને ડાબા કાંડા પર નાખી, વચલી ઘડી પકડી, બેવડી કરો. (અહીંથી મુહપત્તિને સંકેલવાનું શરૂ થાય છે)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy