SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મુહપત્તિની પડિલેહણા ૨૫ બોલ મુહપત્તિની પડિલેહણા, ૨૫ બોલ શરીરની પડિલેહણા સૂચના ચરવળાવાળાને જ ઉભડક બેસીને પડિલેહણ કરવાનો અધિકાર છે. ન હોય તો બેસીને પડિલેહણ કરવી. મુહપત્તિ પડિલહેણાના ૨૫ બોલ. ૧. ઉભડક બેસો, ૨. બંને હાથ બંને પગની અંદર રાખો, ૩. મુહપત્તિને ખોલો, ૪. પછી અવલોકન કરો તે સાથે “સૂત્ર” બોલને મનમાં બોલો. પIDર દષ્ટિપડિલેહણા હવે મુહપત્તિને બીજી બાજુએ ફેરવી, પ્રમાર્જના કરવાની સાથે અર્થ તત્ત્વ કરી સદ્દઉં” બોલો. દષ્ટિપડિલેહણા
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy