SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ vi કાઉસ્સગ્ગ કેમ કરવો ? ( બેઠા બેઠા ‘કાયોત્સર્ગ’ની મુદ્રા ) અન્નત્થ સૂત્રમાં ‘અપ્પાણં વોસિરામિ' પછી કાઉસ્સગ્ગમાં બેસવાની મુદ્રા (ઉભા ઉભા કાયોત્સર્ગની મુદ્રા) અન્નત્થ સૂત્રમાં ‘અપ્પાણં વોસિરામિ' પછી કાઉસ્સગ્ગમાં ઉભા રહેવાની જિનમુદ્રા કાઉસ્સગ્ગ કેમ કરવો તેની મુદ્રા બેઠા બેઠા કાઉસ્સગ્ગ કરનારે હાથ કેમ રાખવા, ચરવળો કેમ રાખવો તે, ઊભા ઊભા કાઉસ્સગ્ગ કરનારે બે પગનાં આગલા ભાગ વચ્ચે કેટલું અંતર રાખવું તે, મુહપત્તિ અને ચરવળો કયા હાથમાં રાખવો, હાથ જંઘાની પાસે કેમ રાખવા અને ધ્યાનને લગતી મુખમુદ્રા કેમ રાખવી તે આ ચિત્રથી સમજાશે.
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy