________________
૧૮૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
બીજું વંદન (૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ (૧) (૨-અનુપજ્ઞાપન સ્થાન) અણુજાણહ મે મિઉગ્ગહં, (૨)
નિસીહિ
(ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું)
અહો કા યં
કાય સંફાસં
ખમણિજ્જો ભે ! કિલામો ?
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન)
અપ્પ કિલંતાણં ! બહુ સુભેણ ભે ! સંવચ્છરો વઇકંતો
(૩)
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન) જ ત્તા ભે (૪)
(૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વાણિ જ્યં ચ ભે (૫)
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો !
સંવચ્છરીએં વઇક્કમ (૬)
પડિક્કમામિ, ખમાસમણાણું,
સંવચ્છરીઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ,