SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કા યં કાય સંફાસ ખમણિજ્જો ભે ! કિલામો ? (૩–શરીરયાત્રા પૃચ્છા સ્થાન) (૩) અપ્પ કિલંતાણં ! બહુ સુભેણ ભે ! સંવચ્છરો વઇક્યુંતો (૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન) જ ત્તા ભે (૪) (૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વાણિ જ્યં ચ ભે (૫) (૬-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો ! સંવચ્છરીએ વઇક્કર્મ (૬) આવસ્ટિઆએ (અવગ્રહમાંથી બહાર નીકળી, ફરી આવવાનું છે તે ભાવ દર્શાવવા શરીરને થોડું પાછળ કરવું) પડિક્કમામિ, ખમાસમણાણું, ૧૮૫ સંવચ્છરીઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, હું કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુકડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ,સવ્વમિચ્છો વયારાએ, સવ્વુધમ્માઇક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્ય ખમાસમણો ! પડિકમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ (૭)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy