________________
૧૫ર
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જાવંત કે વિ સાહૂ, ભર હેર વય મહાવિદેહે અ, સવૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણ. (૫)
ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્જીલોકને વિષે જેટલી જિન પ્રતિમાઓ છે, તેને અહીં રહેલો એવો હું ત્યાં રહેલી સર્વેને ભાવપૂર્વક વંદન કરું છું. (૪) (પાંચ) ભરત ક્ષેત્ર, (પાંચ) ઐરાવત ક્ષેત્ર અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રને વિષે જે કોઈ સાધુભગવંતો મન, વચન, કાયાથી, મનદંડ, વચનદંડ કાયદંડથી વિરામ પામેલા છે, તેઓ સર્વને હું નમ્યો છું. (૪૫)
(શુભ ભાવની પ્રાર્થના) ચિર સંચિય પાવ પણાસણીઇ, ભવ સય સહસ્સ મહણીએ, ચઉવીસ જિણ વિણિગ્ગય કહાઇ, વોલંતુ મે દિઅહા. (૪) મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુમં ચ ધમ્મો અ,
સમ્મદિટ્ટી દેવા, કિંતુ સમાહિં ચ બોહિં ચ. (૪૦) લાંબા કાળથી એકઠાં કરાયેલ પાપોનો નાશ કરનારી, લાખો (અનંતા) ભવોનો નાશ કરનારી એવી ચોવીશે તીર્થંકરભગવંતોના શ્રીમુખેથી નિકળેલી એવી ધર્મકથામાં મારા દિવસો પસાર થાઓ. (૪૬) ૧- અરિહંત ભગવંત ૨- સિદ્ધ ભગવંત ૩- સાધુ ભગવંત ૪-શ્રુત (જ્ઞાન) ધર્મ અને ૫- ચારિત્રધર્મ : આ પાંચેય મને મંગલ ભૂત હો. (વળી) સમ્યગ્દષ્ટિદેવતાઓ (મને) સમાધિ અને સમક્તિ આપો. (૪૭)
| (ક્યા કારણે પ્રતિક્રમણ કરવું) પડિસિદ્ધાણે કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણું, અસદુહણે આ તહા, વિવરીઆ પર્વણાએ અ. (૪૮).
૧- શાસ્ત્રમાં ના પાડેલ કામ કર્યું હોય - શાસ્ત્રમાં કહેલ કરવા યોગ્ય શુભ કામ ન કર્યું હોય ૩- જિનેશ્વર પરમાત્માના વચનમાં વિશ્વાસ ન કર્યો હોય