SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત નવમે સામાયિક વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડ (૯) દશમે દેશાવગાસિક-વ્રતે પાંચ અતિચાર-આણવણે પેસવણે. (૧૦) આણવણ પગે, પેસવણ પગે, સદાણ વાઈ, રૂવાણુ વાઈ, બહિયા પુગ્ગલ પખેવે. નિયમિત ભૂમિકામાંહિ બાહેરથી કાંઈ અણાવ્યું. આપણ કન્ડે થકી બાર કાંઈ મોકલ્યું અથવા રૂપ દેખાડી, કાંકરો નાખી, સાદ કરી આપણપણું છતું જણાવ્યું. દશમે દેશાવગાશિક વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં (૧૦) અગ્યારમેપષધોપવાસવ્રતે પાંચ અતિચાર-સંથારુચ્ચારવિહિ. અપ્પડિલેહિયદુપ્પડિલેહિયસિજ્જાસંથારએ, અપ્પડિલેહિયદુપ્પડિલેહિય ઉચ્ચાર પાસવણ ભૂમિ. (11) પોસહ લીધે સંથારા તણી ભૂમિ ન પૂંજી, બાહિરલા લહુડાં વડાં થંડિલ દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં. મારું અણપૂછ્યું હલાવ્યું. અણપૂંજી ભૂમિકાએ પરઠવ્યું, પરઠવતાં “અણજાણહજસુગ્ગહો' ન કહ્યો, પરઠવ્યા પૂંઠે વાર ત્રણ “વોસિરે વોસિરે ન કહ્યો, પૌષધશાલા માંહિ પેસતાં “નિશીહિ', નીસરતાં “આવસ્યહિ વાર ત્રણ ભણી નહીં. પુઢવી, અપુ, તેલું, વાઉ, વનસ્પતિ, ત્રસકાયતણા સંઘટ્ટ, પરિતાપ, ઉપદ્રવ હુઆ. સંથારા પોરિસી તણો વિધિ ભણવો વિસાર્યો. પોરિસીમાંહિ ઊંધ્યા, અવિઘે સંથારો પાથર્યો. પારણાદિતણી ચિંતા કીધી. કાળવેળાએ દેવ ન વાંદ્યાં. પડિક્કમણું ન કીધું. પોસહઅસુરો લીધો, સવેરો માર્યો. પર્વતિથિએ પોસહલીધો નહીં. અગ્યારમે પૌષધોપવાસવ્રત વિષઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૧૧)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy