________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
દેવસિઅ આલોઇઅ પડિકંતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સંવચ્છરી મુહપત્તિ પડિલેહું ? ઇચ્છું'
દિવસ સંબંધી થયેલા દુષ્કૃત્યોની આલોચના કરવા, હે ભગવંત, સંવત્સરી મુહપત્તિ પડિલેહું?
(કહી મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણા દેવા.)
મુહપત્તિ પડિલેહણના ૨૫ બોલ ૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદ્દહું, ૨- સમ્યક્ત્વ મોહનીય, ૩– મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિ, ૫- કામરાગ, – સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિ,
૧૦૫
૧૧
૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદ, - કુદેવ, ૧૨- કુગુરુ, ૧૩- કુધર્મ પરિē, ૧૪- જ્ઞાન, ૧૫- દર્શન, ૧૬- ચારિત્ર આદ, ૧૭- જ્ઞાન-વિરાધના, ૧૮-દર્શન-વિરાધના, ૧૯- ચારિત્ર-વિરાધના પરિ,
૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદ, ૨૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિહતું.
શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ (ડાબો હાથ પડિલેહતાં)
૧- હાસ્ય, ૨- રતિ, ૩- અતિ પરિ.