SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૯૫ આવે છે. જેમકે ઘર, પુસ્તક, વસ્ત્ર, ઝવેરાત વગેરે)થી બીજા ભોગોપભોગ પરિમાણ રૂપગુણવ્રતમાં લાગેલ અતિચારોની) હુંનિંદા કરું છું. (૨૦) ૧- સચિત્ત-આહાર = સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં વાપરવી અથવા નિયમ ઉપરાંત વાપરવી તે ૨- સચિત્ત સંબદ્ધ = સચિત્ત સાથે વળગેલી વસ્તુ વાપરવી જેમકે ગોટલી સહિત કેરી વગેરે ૩- અપક્વ-આહાર = તદ્દન અપક્વ = કાચી વસ્તુ વાપરવી, જેમકે તરતનો દળેલો તથા ચાળ્યા વગરનો લોટ વગેરે ૪- દુષ્પકુવ-આહાર= અડધી કાચી-પાકી વસ્તુ વાપરવી, જેમકે, ઓળો, પુખ, થોડો શેકેલો મકાઈનો ડોડો વગેરે ૫ - તુચ્છૌષધિ ભક્ષણ = તુચ્છ પદાર્થો (જમાં ખાવાનું ઓછું અને બહાર ફેકવાનું વધારે હોય તે) નું ભક્ષણ કરવું તે, જેમકે બોર, સીતાફળ વગેરે (આ પાંચ અતિચારમાંથી) દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારો નું હું પ્રતિક્રમણ કરું છું. (૨૧) બંગાલી વણ સાડી, ભાડી ફોડી સુવર્જએ કર્મ, વાણિજ્જ ચેવ દંત, લક્ષ્મ રસ કેસ વિસ વિસય. (૨૨) એવં ખુ જંત પિલણ, કમ્મ નિત્યંછણં ચ દવ દાણં, સર દહ તલાય સોસ, અસઈ પોસ ચ વજિજા (૨૩) ૧- કુંભાર, ભાડભુંજા-ચુનારા વગેરેનાં અગ્નિ સંબંધી કામ- તે અંગારકર્મ ૨- ખેડૂત, કઠિયારા વગેરેનું વનસ્પતિને ઉગાડવાં તથા છેદાવવાં તથા વેચવાથી કે તેમાં સહયોગથી થતાં કામ- તે વનકર્મ ૩- સુથાર, લુહાર, ઓટો મોબાઈલ્સ, સ્પેર પાર્ટસ, વગેરેના વાહન બનાવવાં તથા વેચાણથી કે તેમાં સહયોગથી થતાં કામ- તે શકટકર્મ ૪- વણઝારા, રાવળ વગેરેનું ઘોડા, ઊંટ, બળદ વગેરેને ભાડે આપવાનું અથવા સાયકલ-સ્કુટર, બસ, ટ્રેન આદિ ભાડેથી આપવાનું કામ- તે ભાટકકર્મ ૫- ઓડ-કોન્ટ્રાક્ટર વગેરેનું કૂવા-વાવ, તળાવ, વગેરે ખોદવા-ખોદાવવાથી થતાં કામ - તે સ્ફોટકકર્મ એ પાંચેય કર્મ શ્રાવકે અત્યન્તપણે છોડી દેવા જોઈએ. વળી) ૧દંતવાણિજ્ય હાથીદાંત વગેરે દાંતનો વ્યાપાર ૨- લકુખ
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy