________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અતિચારની ગાથા પાંચ આચારોના પ્રભેદ સાથે વર્ણન અને અતિચારોનું સ્મરણ કરી ગર્ભિત રીતે
મિથ્યા દુષ્કતની યાચના
નાણંમિ દંસણંમિ અ, Us . ચરણંમિ તવંમિ તહ ય વરિયમિ,
આયરણે આયારો, ઇઅ એસો પંચહા ભણિઓ. (1) કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિહવણે, કિંજણ અત્થ તદુભએ, અટ્ટવિહો નાણમાયારો. (૨) નિસંકિઅ નિક્કખિઅ, નિવિતિગિચ્છા અમૂઢદિટ્ટી અ,
ઉવવૃહ થિરીકરણે, વચ્છલ પભાવણે અઢ. (૩) પણિહાણ જોગ જુત્તો, પંચહિં સમિહિં તીહિં ગુત્તહિં,
એસ ચરિત્તાયારો, અટ્ટવિહો હોઈ નાયવો. (૪) બારસ વિહંમિ વિ તવે, સન્નેિતર બાહિરે કુસલ દિકે,
અગિલાઈ અણાજીવી, નાયબ્યો સો તવાયારો. (૫) અણસણ મૂણો અરિયા, વિત્તી સંખેવર્ણ રસચ્ચાઓ, કાય કિલેસો સંલણયા ય, બન્ઝો તવો હોઈ. (ઈ પાયચ્છિત વિણઓ, વેયાવચ્ચે તહેવ સઝાઓ, ઝાણું ઉસ્સગ્ગો વિ અ, અભિતર તવો હોઈ. (૭) અણિમૂહિના બલ વરિયો, પરક્કમાં જો જદુત્તમાઉત્તો,
જ્જઈ અ જહા થામ, નાયવો વીરિઆયારો. (૮) જ્ઞાનને વિષે, દર્શનને વિષે, ચારિત્રને વિષે, તપને વિષે અને વીર્યને વિષે અર્થાત જ્ઞાનાદિ પાંચેની બાબતમાં જે આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ આચાર પાંચ પ્રકારનો કહેલ છે. - ૧- જ્ઞાનાચાર, ૨- દર્શનાચાર, ૩-ચારિત્રાચાર, ૪-તપાચાર અને ૫-વીર્યાચાર. (૧)