________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગ્નના ૧૬ આગાર (છૂટનું) વર્ણન અન્નત્ય ઊસિએણે, નીસિએણ,
ખાસિએણં, છીએણં,
જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧)
સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિ ખેલ સંચાલેહિ, સુહુમેહિ દિઢિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિ આગારેહિં, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (ઈ. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અધ્વાણું, વોસિરામિ. (૫) ૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ - ઉધરસ આવવાથી,૪- છીંક આવવાથી, ૫ – બગાસુ આવવાથી, ૬ - ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂછ આવવાથી. (૧) ૧૦- સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ૧૧- થંક-કફનો સંચાર, ૧૨-દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪). ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, વોસિરાવું છું. (૫)
(આમ કહી અતિચારની આઠ ગાથાનો અને ન આવડે તો આઠ નવકારનો
કાઉસ્સગ્ન કરવો. પછી પ્રગટ લોગસ્સ કહેવો.).
પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણોઃ ૧, અરિહંત ભગવાનનાં - ૧૨ ગુણ, ૨. સિદ્ધભગવંતના-૮ ગુણ, ૩. આચાર્યના -૩૬ ગુણ ૪. ઉપાધ્યાયના - ૨૫ ગુણ ૨. સાધુ ભગવંતના - ૨૭ ગુણ